યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શન (UTI) સામાન્ય સમસ્યા છે

Published by: gujarati.abplive.com

પુરુષો કરતાં સ્ત્રીઓને યુરિન ઈન્ફેક્શન થવાનું જોખમ વધુ હોય છે

નિષ્ણાતો મૂજબ, દર પાંચમાંથી એક મહિલા તેના જીવનમાં એક વખત યુટીઆઈની સમસ્યાનો સામનો કરે છે

બળતરા, વારંવાર પેશાબ, ઉબકા અને ઉલટી જેવા લક્ષણો યુટીઆઈમાં અનુભવી શકાય છે

ક્રેનબેરી અથવા તેના રસનું સેવન કરવાથી UTI ઈન્ફેક્શનમાં રાહત મળે છે

યુટીઆઈની સમસ્યાથી રાહત મેળવવા માટે મોસંબી જેવા ખાટા ફળોનું સેવન કરી શકો છો

મોસંબીમાં વિટામિન C ભરપૂર માત્રામાં હોય છે

જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ કરે છે

લીલા પાંદડાવાળા શાકભાજી જેવા કે પાલક અને બ્રોકલીનું સેવન કરવાથી શરીરમાં આરામ મળે છે

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.