શું ઉનાળામાં એગ ખાવાથી કોલેસ્ટ્રોલ વધે છે?



ગરમીમાં વધુ એગનું સેવન નુકસાનકારક



1-2થી વધુ ગરમીમાં એગનું સેવન ન કરો



સપ્તાહમાં વધુ વખત એગનું સેવન નુકસાનકારક



વધુ સેવનથી હૃદય સંબંધિત બીમારી થઇ શકે છે



જો આપ ફિઝિકલી એક્ટિવ નથી



આપનું જીવન બેઠાડું છે



તો હદથી વધુ એગ નુકસાન કરશે



એગ પ્રોટીનનો ખજાનો છે



પરંતુ સીમિત માત્રા જ ઉતમ છે