ઈંડા પ્રોટીન, આયર્ન અને વિટામિન્સનો સૌથી શ્રેષ્ઠ અને પૌષ્ટિક સ્ત્રોત છે.

Published by: gujarati.abplive.com

કોલેસ્ટ્રોલ વધવાના ડરથી ઘણા લોકો ઈંડા ખાવાનું સાવ બંધ કરી દે છે, જે એક ગેરસમજ છે.

Published by: gujarati.abplive.com

વૈજ્ઞાનિક રિસર્ચ મુજબ, ઈંડામાં શરીર માટે જરૂરી 'ગુડ કોલેસ્ટ્રોલ' (HDL) રહેલું હોય છે.

Published by: gujarati.abplive.com

હાઈ કોલેસ્ટ્રોલના દર્દીઓ પણ યોગ્ય સાવચેતી સાથે ડાયેટમાં ઈંડા લઈ શકે છે.

Published by: gujarati.abplive.com

નિષ્ણાતોના મતે, દર્દીઓ માટે રોજ વધુમાં વધુ 2 બાફેલા ઈંડા (Boiled Eggs) ખાવા સુરક્ષિત છે.

Published by: gujarati.abplive.com

પરંતુ, કોલેસ્ટ્રોલના દર્દીઓએ ઈંડાનો અંદરનો પીળો ભાગ (Yolk) ખાવાનું ટાળવું જોઈએ.

Published by: gujarati.abplive.com

માત્ર ઈંડાનો સફેદ ભાગ (Egg White) ખાવો હૃદય અને ઓવરઓલ સ્વાસ્થ્ય માટે બેસ્ટ છે.

Published by: gujarati.abplive.com

ઈંડાને ક્યારેય વધુ પડતા તેલ કે માખણ (Butter) માં ફ્રાય કરીને ખાવાની ભૂલ ન કરવી.

Published by: gujarati.abplive.com

તેલ કે બટરમાં પકવેલી ઈંડાની જરદી ખાવાથી શરીરમાં 'બેડ કોલેસ્ટ્રોલ' ઝડપથી વધી શકે છે.

Published by: gujarati.abplive.com

જો તમને હૃદયની ગંભીર બીમારી હોય તો ડાયેટમાં ઈંડા સામેલ કરતા પહેલા ડોક્ટરને પૂછવું.

Published by: gujarati.abplive.com