કેરી ખાવાથી ખીલ થવાનો ડર યુવાનોમાં વધુ રહે છે.

Published by: gujarati.abplive.com

પાકી કેરીમાં સુગરનું હાઈ લેવલ જોવા મળે છે.

Published by: gujarati.abplive.com

વધુ કેરી ખાવાથી ગ્લાયસેમિક લોડ વધી જાય છે.

Published by: gujarati.abplive.com

તે ઇન્સ્યુલિન અને IGF-1 નું સ્તર વધારી શકે છે.

Published by: gujarati.abplive.com

આનાથી ત્વચામાં ઓઈલ પ્રોડક્શન અને સોજો વધે છે.

Published by: gujarati.abplive.com

મેંગો શેક પીવાથી પિમ્પલ્સની સમસ્યા વધુ થાય છે.

Published by: gujarati.abplive.com

દિવસમાં 1 કેરી અથવા 1 વાનગી ખાવી સેફ ગણાય છે.

Published by: gujarati.abplive.com

રોજના ડાયેટમાં 150-200 ગ્રામ કેરી ખાવી ફાયદાકારક છે.

Published by: gujarati.abplive.com

ખીલ એ શરીરમાંથી ટોક્સિન બહાર નીકળવાનો સંકેત નથી.

Published by: gujarati.abplive.com

હોર્મોન્સ અને તેલ ઉત્પાદનથી ચહેરા પર ખીલ થાય છે.

Published by: gujarati.abplive.com