શું વધુ પડતા ટામેટા ખાવાથી પથરી થાય છે.



ટામેટા આપણા સ્વાસ્થ્ય માટે સારા માનવામાં આવે છે



શાકભાજી હોય કે સલાડ ટામેટા વિના સ્વાદ અધૂરો છે



શું તમે જાણો છો કે વધુ પડતા ટામેટા ખાવાથી તમને પથરી થઈ શકે છે



ટામેટામાં ઓક્સાલિક એસિડ હોય છે જે શરીરમાં ઓક્સાલટ ક્રિસ્ટલ બનાવી શકે છે



આ ખતરો ત્યારે વધે છે જ્યારે તમે વધુ પ્રમાણમાં ટામેટા ખાવ છો



આ ક્રિસ્ટલ આગળ જઈને પથરીનું સ્વરૂપ લઈ શકે છે



એક સામાન્ય માત્રામાં ટામેટા ખાવા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે.



ટામેટામાં વિટામિન્સની માત્રા ભરપૂર હોય છે જે કેન્સર અને હાર્ટના રોગથી બચવામાં મદદ કરે છે



જે લોકોને અગાઉથી પથરીની સમસ્યા રહી હોય તો ટામેટા ખાવાનું ટાળવું જોઇએ



Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો