સત્તુનું શેક વજન વધારે છે?

સત્તુનો પાવડર પ્રોટીનથી રિચ છે

100 ગ્રામ સત્તુમાં 25 ગ્રામ પ્રોટીન છે

સતુમાં ફાઇબર ભરપૂર પ્રમાણ છે

સતુમાં આયરન મેગ્નેશિયમ છે

સતુમાં પ્રોટીન સાથે કેલેરી પણ છે

અધિક માત્રામાં લેવાથી વજન વધે છે

વજન ઘટાડવું હોય તો સીમિત માત્રી પીવો

સતુ મસલ્સ ગેઇનમાં પણ કરે છે મદદ