શું ખરેખર શેરડીનું જ્યુસ વજન વધારે છે?



ગરમીમાં શેરડીનું જ્યુસ પેટને ઠંડક આપે છે



શરીરનેએ હાઇડ્રેઇટ રાખી એનર્જી આપે છે



તેમાં કેલ્શિયમ મિનરલ્સ, આયરન છે



જે એન્ટીઓક્સડન્ટસથી પણ ભરપૂર છે



શું તે સ્વીટ હોવાથી વજન વધારે છે



શેરડીનું જ્યુસ વજન નથી વધારતુ



તેમાં મોજૂદ ગ્લૂકોઝ શરીરમાં એબ્જોર્વ થાય છે



અને તે શરીરને ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે



આ જ્યુસમાં કેલેરી વધુ હોય છે



રોજ વધુ તેનું સેવન વજન વઘારશે



તેમાં પોટેશિયમ હોવાથી પાચન દુરસ્ત કરે છે



તે પેટને ઇન્ફેકશનથી પણ બચાવે છે



તે પેટના પીએચ લેવલને બેલેન્સ કરે છે.



લીવરના હેલ્થ માટે ઉત્તમ છે આ જ્યુસ