બાઇક ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું જરૂરી છે

હેલ્મેટ પહેરવાથી અકસ્માતથી રક્ષણ મળે છે

પણ શું તમે જાણો છો કે હેલ્મેટ પહેરવાથી વાળ શા માટે ખરે છે ?

હેલ્મેટ પહેરવાથી માથાની ત્વચા પર ફૂગ અને પરસેવો જમા થાય છે

આ ફૂગથી બેક્ટેરિયામાં વધારો થાય છે

આ કારણે સ્કાલ્પમાં ઇન્ફેક્શન થાય છે અને વાળ આછા થવા લાગે છે

આ ઇન્ફેક્શનના કારણે વાળ ખરવા લાગે છે

આ ઉપરાંત માથામાં ખંજવાળ અને ડૅન્ડ્રફ જેવી સમસ્યા પણ થઈ શકે

તેનાથી બચવા માટે હેલ્મેટ પહેરતા પહેલા માથા પર કપડું બાંધી રાખવું

આ કપડું તમારા વાળને સુરક્ષિત રાખે છે