આ ફળોને ભૂલથી પણ ન ખાશો સાથે



આ ફળોને ભૂલથી પણ ન ખાશો સાથે



આ ફળોને સાથે ખાવાનું ટાળો,



સાથે ખાવાથી સ્વાસ્થ્યને પહોંચે છે આ નુકસાન



કેળા અને જામફળ સાથે ન ખાશો



તેના ગેસ અપચો થઇ શકે છે



પપૈયા અને લીંબુનું સાથે ન કરો સેવન



જરદાળુ અને દાડમને સાથે ન ખાશો