સ્માર્ટ ફોન જિંદગીનો મહત્વનો હિસ્સો છે



કલાકો સુધી તેનો ઉપયોગ નુકસાનકારક છે



બાળકોને તો બિલકુલ ન આપવો જોઇએ ફોન



બાળકો કુમળા માનસ પર વિપરિત અસર



સ્ક્રિન કોન્ટેક્ટથી આંખો થાય છે ખરાબ



ખેલકુદથી દૂર રહે છે ફોનનો આદી બાળક



ઊંઘ પણ ઓછી લે છે ફોનના કારણે



એકલા રહેવા લાગે છે આવા બાળકો



એકાગ્રતા પણ ઘટતી જાય છે



ક્રિએટીવિટી પર પણ વિપરિત અસર