જમ્યા બાદ આ ત્રણ ભૂલ ન કરશો



હેલ્ધી ડાયટ સાથે સારી આદત જરૂરી છે



ખોટી આદત સ્વાસ્થ્ય માટે જોખમી



જમ્યા બાદ ક્યારેય એક્સરસાઇઝ ન કરો



આપની તબિયત બગડી શકે છે



જમ્યા બાદ તરત જ પાણી ન પીશો



પાણી પીવાથી પાચન બગડે છે



પચતું નથી તેથી ગેસ એસિડિટી થાય છે



મેટાબોલિઝમ સ્લો થતાં વજન વધે છે



જમ્યા બાદ તરત સ્મોકિંગ ન કરો



આવું કરવાથી મોંમાં ચાંદા પડે છે