ગરમીની સિઝનમાં ઘણી પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે

Published by: gujarati.abplive.com

થોડી પણ બેદરકારી તમને ડિહાઈડ્રેશન કે કમજોરીનો શિકાર બનાવી શકે છે

Published by: gujarati.abplive.com

બહારથી આવીને તરત જ નાહવું નહીં

Published by: gujarati.abplive.com

પરસેવાથી ભીના કપડાં પહેરી રાખવા નહીં

Published by: gujarati.abplive.com

તડકામાંથી આવ્યા પછી તરત જ ફ્રીજનું ઠંડું પાણી પીવું નહીં

Published by: gujarati.abplive.com

AC કે કુલરની સામે સીધા બેસવું નહીં

Published by: gujarati.abplive.com

તળેલું અને મસાલેદાર ખોરાક ટાળવો

Published by: gujarati.abplive.com

શરીરને હાઈડ્રેટ રાખવા માટે પૂરતા પ્રમાણમાં પાણી પીતા રહો

Published by: gujarati.abplive.com

આ ઉપરાંત સુતરાઉ કપડા પહેરો અને શરીરને પુરુ ઢાકેલું રાખો

Published by: gujarati.abplive.com

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com