દહી ખાવાના અનેક સ્વાસ્થ્ય લાભો છે પરંતુ દહીંને કેટલીર વસ્તુઓ સાથે ન ખાવું જોઈએ ડેરી પ્રોડક્ટ સાથે દહીં ન ખાવું જોઈએ મીઠા સાથે દહીંનું સેવન ન કરવું જોઈએ ડુંગળી અને કાકડી સાથે દહીં ખાવાથી નુકસાન થાય છે તળેલા ખોરાક સાથે દહીં ખાવાથી આળસ વધે છે ખાટાં ફળો સાથે દહીં ખાવાથી ગેસ જેવી સમસ્યા થાય છે કેરી સાથે દહીં ખાવાથી ત્વચાની સમસ્યાઓ થાય છે દહીં અને દૂધનું સેવન પણ એકસાથે ન કરવું જોઈએ અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે