ડ્રેગન ફ્રૂટ ખાવાથી કઈ મુશ્કેલીઓ થાય છે

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/WhooseInLeft.jpg

ડ્રેગન ફ્રૂટ એક વિદેશી ફળ છે જે પોષક તત્વોથી ભરપૂર હોય છે

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/WhooseInLeft.jpg

સ્વાદ અને સ્વાસ્થ્યના મામલે તો આ ફળ ઘણું સારું હોય છે

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/WhooseInLeft.jpg

જોકે આ ફળથી પણ ઘણી આડઅસર થાય છે

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/WhooseInLeft.jpg

ડ્રેગન ફ્રૂટથી એલર્જી થઈ શકે છે, જેનાથી ખંજવાળ સોજો થાય છે

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/WhooseInLeft.jpg

ડ્રેગન ફ્રૂટ વધુ ખાવાથી પાચનની સમસ્યા થઈ જાય છે

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/WhooseInLeft.jpg

આ ફળ બ્લડ પ્રેશરને લો કરી દે છે

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/WhooseInLeft.jpg

આ ફળ વધુ ખાવાથી પોષક તત્વો અસંતુલિત હોઈ શકે છે

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/WhooseInLeft.jpg

ડ્રેગન ફ્રૂટથી બ્લડ સુગર લેવલ્સ પ્રભાવિત થાય છે

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/WhooseInLeft.jpg

આના કારણે વજન ઘટાડવામાં મુશ્કેલી થાય છે