ગરમીમાં છાશ શરીરને અનેક ફાયદા આપે છે



બપોરે જમવાની સાથે છાશ પીવાથી ભોજન પચી જાય છે



છાશમાં પ્રોબાયોટિક બેક્ટેરિયા હોય છે જે શરીર માટે લાભદાયક હોય છે



ગરમીમાં છાશ તમને હાઈડ્રેટ રાખે છે



છાશનું સેવન આંતરડા માટે પણ ખૂબ જ સારુ



રોજ છાશ પીવાથી પાચન સારુ રહે છે



છાશ પીવાથી ગેસ અને અપચોની સમસ્યા દૂર થાય છે



છાશ પેટના રોગોને દૂર કરે છે



છાશમાં ખટાશ હોય છે જે શરીર માટે સારુ



છાશ પીવાથી વાળને પણ પોષણ મળે છે