માછલી ખાધા પછી દૂધને સેવનને લઈ ઘણા પ્રકારની વાતો થાય છે



ઘણા લોકો માને છે તેનાથી સફેદ દાગ થાય છે



ઘણા લોકોનું માનવું છે કે તેનાથી એલર્જી થઈ શકે છે



ડૉક્ટર મુજબ જો તમને એલર્જી ન હોય તો સાથે ખાઈ શકો છો



તમારુ પાચન સારુ હોય તો સાથે ખાવામાં કોઈ સમસ્યા નથી



આયુર્વેદમાં આ બંનેને વિરુદ્ધ આહાર માનવામાં આવે છે



સ્કીન રોગની શક્યતાઓને માનવામાં આવે છે



વૈજ્ઞાનિક રીતે તમે સ્વસ્થ હોય કોઈ એલર્જી ન હોય તો સાથે લઈ શકો



બંનેના સાથે સેવનને લઈ ઘણી માન્યતાઓ ચાલી રહી છે



બંનેનું સાથે સેવન કરવું તમારા સ્વાસ્થ્ય પર આધાર રાખે છે