આરોગ્ય નિષ્ણાતોના મતે, ડાયાબિટીસ માટે તમારા ડાયટ પ્લાન પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે.

ખાવામાં થોડી ભૂલ પણ તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે

દાડમમાં એન્ટીઑકિસડન્ટો, વિટામિન્સ ભરપૂર પ્રમાણમા હોય છે

નિષ્ણાંતોના મતે દાડમ ઓક્સિડેટીવ સ્ટ્રેસ અને બળતરા ઘટાડવામાં મદદ કરી શકે છે

રિસર્ચના મતે દાડમના રસનું નિયમિત સેવન ઉપવાસ દરમિયાન બ્લડ સુગર અને કોલેસ્ટ્રોલના સ્તરમાં સાધારણ સુધારો કરી શકે છે.

સુગર વિનાનો દાડમનો રસ પણ ઝડપથી બ્લડ સુગરના સ્તરમાં વધારો કરી શકે છે.

તેથી દાડમના રસને બદલે ફળ ખાવું એ વધુ સારો વિકલ્પ હોઈ શકે છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે દાડમનો જ્યૂસ પીવામાં ખૂબ સંયમ રાખવો જરૂરી છે

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો