ગ્લોઈંગ સ્કિન માટે તમારી લાઈફસ્ટાઈલ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે

Published by: gujarati.abplive.com

તમે જે ખોરાક ખાઓ છો તે ચહેરાથી લઈને સ્વાસ્થ્ય સુધી દરેક વસ્તુ પર અસર કરે છે

બીટમાં એન્ટીઑકિસડન્ટ અને આયર્ન હોય છે

જે શરીરને ડિટોક્સ કરે છે અને રક્તમાં સુધારો લાવે છે

આમળામાં વિટામિન C હોય છે

તેનાથી તમારી ત્વચા ગ્લોઈંગ થાય છે

ગાજરનું જ્યુસ પીવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે

આદુ સ્કિનના સોજાને ઘટાડવામાં મદદ કરે છે

Disclaimer:  અહીં , પૂરી પાડવામાં આવેલ માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.