વિશ્વભરમાં હૃદયરોગ મૃત્યુનું મુખ્ય કારણ છે

Published by: gujarati.abplive.com

મોટાભાગના કિસ્સાઓને યોગ્ય લાઇફસ્ટાઇલ અપનાવીને અટકાવી શકાય છે

ડીપ ફ્રાઈડ ફૂડ હૃદયના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે

પ્રોસેસ્ડ મીટ કોલેસ્ટ્રોલ અને હૃદય રોગનું જોખમ વધારે છે

વ્હાઇટ બ્રેડ, પેસ્ટ્રી, મીઠાઈઓ અને શુગરવાળા ખોરાકથી બ્લડ સુગરમાં વધારો થાય છે

ચિપ્સ, નમકીન, બિસ્કિટ અને બેક્ડ જંક ફૂડ ખાવાથી ખરાબ કોલેસ્ટ્રોલ વધે છે

વધારે માત્રામાં સોડા પીવાથી મેટાબોલિઝમ ખરાબ થઈ શકે છે

એનર્જી ડ્રિંક્સ બ્લડ પ્રેશર વધારી શકે છે

Disclaimer:  અહીં , પૂરી પાડવામાં આવેલ માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.