શિયાળામાં ઠંડીથી ઈમ્યુનિટી ઓછી થાય છે

Published by: gujarati.abplive.com

તેથી આ સમય દરમિયાન શરીરની સંભાળ રાખવી જરૂરી છે

નિષ્ણાતો ઘણીવાર ડ્રિંક્સમાં જડીબુટ્ટીઓનો સમાવેશ કરવાની સલાહ આપે છે

ગ્રીન ટીને એન્ટીઓક્સિડેંટ માટે સારો સોર્સ માનવામાં આવે છે

બ્લેક ટી સ્વાસ્થ માટે લાભકારી હોય છે

હર્બલ ટી પાચન તંત્રને મજબૂત રાખે છે

કાશ્મીરી કાવો પીવાથી શરીરને ગરમી મળે છે

ફિલ્ટર કોફીમાં ખનિજો હોય છે

ત્વચાના સ્વાસ્થ્ય માટે બ્લેક કોફી પીવી જોઈએ

બ્લેક કોફી શરીરને એક્ટિવ રાખવામાં મદદ કરે છે

શિયાળામાં હળદરવાળું દૂધ પીવાથી શરદીમાં રાહત મળે છે

Disclaimer:  અહીં , પૂરી પાડવામાં આવેલ માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.