ડ્રાય ફ્રુટનું સેવન સ્વાસ્થ્ય માટે ખુબ લાભકારી છે ડ્રાય ફ્રુટ સાથે તેમનું પાણી પણ આરોગ્યવર્ધક છે કિસમિસનું પાણીનું પાણી પીવાથી શરીરને અનેક લાભ થાય છે વહેલા ઉઠીને ખાલી પેટ કિસમિસનું પાણી પીવું જોઈએ સ્થૂળતાથી છૂટકારો મેળવવામાં મદદગાર છે કિસમિસ વોટર પેટ સંબંધિત તમામ સમસ્યાઓથી છુટકારો મેળવવા કિસમિસ પાણીનું સેવન કરો કિસમિસનું પાણી પીવાથી તમારા હાડકાં મજબૂત થાય છે કિસમિસનું પાણી હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે તેનાથી રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત કરી શકો છો અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે