અતિશય ગરમીની ખરાબ અસર આપણા વાળ પર પણ દેખાય છે.



પરસેવો, ધૂળ અને ડિહાઇડ્રેશનને કારણે વાળ શુષ્ક અને નબળા બની જાય છે.



તમારા ડાયટમાં કેટલાક જયૂસને સામેલ કરો જે તમારા વાળના ગ્રોથને વધારશે



આમળામાં વિટામિન સી અને એન્ટીઑકિસડન્ટ ભરપૂર માત્રામાં હોય છે, જે કોલેજનનું ઉત્પાદન વધારીને વાળના ગ્રોથમાં મદદ કરે છે.



પાલકમાં આયર્ન અને ફોલેટ ભરપૂર માત્રામાં હોય છે. આ વાળને મજબૂત બનાવે છે.



બીટરૂટમાં નાઈટ્રેટ્સ અને વિટામિન સી હોય છે, જે રક્ત પરિભ્રમણ વધારીને વાળના વિકાસમાં મદદ કરે છે.



એલોવેરાનો જ્યૂસ વાળના ફોલિકલ્સને મજબૂત બનાવે છે.



ગાજરમાં બીટા-કેરોટીન અને વિટામિન A ભરપૂર માત્રામાં હોય છે, જે વાળને જાડા કરવામાં મદદ કરે છે.



Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો