કોફી રોજિંદા જીવનનો મહત્વનો ભાગ છે

Published by: gujarati.abplive.com

એક કપ કોફી શરીરને તાજગી આપે છે

કોફીમાં રહેલું કેફીન મગજને સક્રિય કરે છે

ધ્યાન કેન્દ્રિત કરવામાં કોફી મદદ કરે છે

કેફીન મેટાબોલિઝમ વધારવાથી કેલરી બર્ન કરવામાં મદદ કરે છે

વજન ઘટાડવામાં કોફીને લાભદાયક માનવામાં આવે છે

કોફીમાં રહેલા એન્ટીઑક્સિડન્ટ્સ રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરે છે

વધારે માત્રામાં કોફી પીવાથી અનિદ્રા થાય છે

કોફીનું સેવન મર્યાદિત પ્રમાણમાં કરવું જોઈએ

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.