લંચ પછી છાશ પીવાથી પાચનમાં સુધારો થાય છે

Published by: gujarati.abplive.com

તે ખાધેલા ખોરાકને સંતુલિત રાખવામાં મદદ કરે છે

છાશમાં પ્રોબાયોટિક્સ હોય છે

તેનાથી આંતરડા માટે છાશને લાભદાયક માનવામાં આવે છે

છાશ ત્વચાને તેજસ્વી બનાવે છે

લીંબુ સાથે છાશ પીવાથી હૃદય તંદુરસ્ત રહે છે

વજન ઘટાડવામાં પણ છાશ મદદ કરે છે

તે પેટમાં ગેસને ઘટાડે છે

છાશ શરીરમાં સંતુલન જાળવી રાખે છે

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.