આજકાલ ઘણા લોકો ઊંઘની સમસ્યાથી પીડાય છે ઊંઘની સમસ્યામાં લવિંગનું પાણી કારગર સાબિત થઈ શકે છે રોજ રાત્રે સુવાના અડધા કલાક પહેલા તમે લવિંગ પાણી પી શકો છો લવિંગના પાણીથી ઉંઘ સારી આવે છે 4-5 લવિંગના પાણીમાં નાખી બરાબર ઉકાળો તે ઠંડૂ થયા બાદ એક કલાક પછી પીવો લવિંગ પાણી પાચન પણ સુધારે છે અસ્થમા જેવી શ્વાસ સંબંધી સમસ્યાઓમાંથી રાહત આપે છે રક્ત પરિભ્રમણમાં મદદ કરે છે અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે