કિસમિસનું સેવન કરવાથી તમે ઊર્જાવાન રહો છો



કિસમિસ તમને ઘણા સ્વાસ્થ્ય લાભ આપે છે



કિસમિસનું પાણી પીવાથી અનેક ફાયદા પહોંચે છે



કિસમિસમાં આયરન, કેલ્શિયમ જેવા ઘણા પોષકતત્વો હોય છે



દરરોજ આ પાણી પીવો તો પાચનતંત્ર મજબૂત થશે



રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ આ પાણી અસરકારક



કિસમિસનું પાણી શરીરમાંથી ખરાબ લોહીને સાફ કરવાનું કામ કરે છે



આ પાણીના સેવનથી કબજીયાતથી છૂટકારો મળે છે



દરરોજ આ પાણી પીવો તો ઘણા બદલાવ જોવા મળશે



તમે દરરોજ સવારે કિસમિસનું પાણી પી શકો છો