કોફીનું સેવન દરરોજ લોકો સવારે કરે છે



પરંતુ ખાલી પેટ કોફી નુકસાન પહોંચાડી શકે છે



ખાલી પેટ કોફી પીવાથી સ્ટ્રેસ અને મૂડ સ્વિંગ થઈ શકે છે



ખાલી પેટે કોફી પીવાથી વજનમાં વધારો થઈ શકે છે



નાસ્તો કર્યા બાદ કોફીનું સેવન કરો



ખાલી પેટ કોફીથી પેટમાં એસિડ વધી જાય છે



આ કારણે પાચન પર અસર પડે છે



જેના કારણે ગેસ અને અપચો જેવી સમસ્યાઓ થઈ શકે છે



બ્લડ શુગર લેવલ પણ વધી શકે છે



કોફીનું હંમેશા યોગ્ય માત્રામાં જ સેવન કરો