'આઈસ્ડ ટી' શરીરમાં પાણીની ઉણપ દૂર કરી હાઈડ્રેશન આપે છે.

Published by: gujarati.abplive.com

તેમાં રહેલા એન્ટી ઓક્સિડન્ટ્સ ત્વચા સુધારે છે અને બોડી ડિટોક્સ કરે છે.

Published by: gujarati.abplive.com

ઠંડી ચા પીવાથી મગજ શાંત થાય છે અને સ્ટ્રેસ ઓછો થાય છે.

Published by: gujarati.abplive.com

સુગર ફ્રી આઈસ્ડ ટી મેટાબોલિઝમ વધારી વજન ઘટાડવામાં મદદ કરે છે.

Published by: gujarati.abplive.com

પરંતુ ફ્રિજમાં 24 કલાકથી વધુ પડેલી ચા પીવી નુકસાનકારક છે.

Published by: gujarati.abplive.com

વાસી ચામાં બેક્ટેરિયા હોવાથી પેટ ખરાબ અને ગેસ થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

બજારમાં મળતી વધુ ખાંડવાળી આઈસ્ડ ટી ડાયાબિટીસ વધારી શકે છે.

Published by: gujarati.abplive.com

ખાલી પેટે ઠંડી ચા પીવાથી એસિડિટી અને છાતીમાં બળતરા થાય છે.

Published by: gujarati.abplive.com

ચા ગરમ હોય કે ઠંડી, વધુ પીવાથી ઊંઘમાં ખલેલ પહોંચે છે.

Published by: gujarati.abplive.com

કોલ્ડ ડ્રિંક્સ કરતા ઘરે બનાવેલી તાજી આઈસ્ડ ટી સારો વિકલ્પ છે.

Published by: gujarati.abplive.com