સૂર્યપ્રકાશમાંથી આવ્યા પછી શરીર તાપમાન સામાન્ય કરે છે.

Published by: gujarati.abplive.com

ગરમીમાંથી આવ્યા પછી તુરંત ઠંડુ પાણી પીવું હાનિકારક છે.

Published by: gujarati.abplive.com

અચાનક ઠંડુ પાણી પીવાથી રક્તવાહિનીઓ સંકુચિત થઈ શકે.

Published by: gujarati.abplive.com

ખૂબ ઠંડુ પાણી પીવાથી માથાનો દુખાવો કે ચક્કર આવી શકે.

Published by: gujarati.abplive.com

બરફનું પાણી પાચનતંત્રને અસ્થાયી રૂપે ધીમું કરી શકે છે.

Published by: gujarati.abplive.com

તેનાથી પાચન ઉત્સેચકો ઘટે છે અને અપચો કે ગેસ થાય છે.

Published by: gujarati.abplive.com

પરસેવો થયા પછી ઠંડુ પાણી પીવાથી ગળામાં દુખાવો થાય.

Published by: gujarati.abplive.com

ઠંડુ પાણી મોં અને ગળાની સંવેદનશીલ ચેતાને અસર કરે છે.

Published by: gujarati.abplive.com

અચાનક તાપમાન બદલાતા હૃદયના ધબકારા પર અસર થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

બહારથી આવ્યા પછી 5 થી 10 મિનિટ રોકાઈને પાણી પીવું.

Published by: gujarati.abplive.com