દૂધને સંપૂર્ણ આહાર માનવામાં આવે છે ખાસ કરીને ગાયનું દૂધ ખુબ ફાયદાકારક છે હાડકા મજબુત બનાવે છે દૂધ મગજ શક્તિ વધે છે હાર્ટ એટેકથી બચાવે છે એસીડીટી મટાડે છે શરીરની ચરબી ઘટાડે છે કેન્સરનું જોખમ ઘટાડે છે બેલી ફેટ ઓછુ કરવા માટે પીવો ગાયનું દૂધ અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે