શતાવરી પ્રકૃતિએ આપેલી અમૂલ્ય ઔષધિ છે



શતાવરીના છોડને સો કરતાં પણ વધારે મૂળ હોય છે આથી એને શતાવરી કહે છે



સ્ત્રીઓ માટે શતાવરી એક વરદાન સાબિત થઇ શકે છે



આ સિવાય તેનું સેવન શરીરની રોગપ્રતિરોધક ક્ષમતાને વધારે છે



શતાવરીનું નિયમિત સેવન પ્રજનનના અંગોને સ્વસ્થ બનાવે છે.



સ્નતપાનની સમસ્યામાં કારગર છે શતાવરી



અશક્તિ, અનિદ્રા જેવી સમસ્યાઓને દૂર કરી શકાય છે



જે સ્ત્રીઓને માસિક ધર્મમા સમસ્યા હોય તેના માટે લાભકારી છે શતાવરી



વજન ઘટાડવામાં મદદરૂપ છે શતાવરી



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે