આયુર્વેદિક ગ્રંથોમાં પણ મેથીને ઔષધીય વનસ્પતિ તરીકે વર્ણવવામાં આવે છે

મેથીદાણાનું પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે

મેથીદાણાનું પાણી પિત્ત અને કફમાં રાહત આપે છે

મેથીદાણાનું પાણી આંતરડાને સાફ કરે છે

ગેસ, એસિડિટી અને કબજિયાત જેવી સમસ્યાઓ ઘટાડવામાં મદદ કરે છે

સવારે ખાલી પેટે તેનું પાણી પીવાથી શરીર ડબલ લાભ મળે છે

આયુર્વેદમાં પણ તેને ખાલી પેટે પીવાની ભલામણ કરે છે

પાચન માટે મેથીદાણાનું પાણી સૌથી બેસ્ટ

આ પાણી ચયાપચય સુધારવામાં મદદ કરે છે

મેથીદાણા તમને અનેક બીમારીઓથી દૂર રાખે છે