ખજૂર માત્ર સ્વાદિષ્ટ જ નથી પરંતુ સ્વાસ્થ્ય માટે પણ અત્યંત ગુણકારી છે

Published by: gujarati.abplive.com

જો તેનું યોગ્ય માત્રામાં સેવન કરવામાં આવે તો ઘણા ફાયદા થાય છે

Published by: gujarati.abplive.com

ઘણા લોકોના મનમાં સવાલ થાય છે કે રોજ કેટલો ખજૂર ખાવો જોઈએ

Published by: gujarati.abplive.com

નિષ્ણાતોના મતે, સામાન્ય રીતે વ્યક્તિએ રોજના 3થી 4 ખજૂર ખાવા જોઈએ,આનાથી વધુ ખાવાથી પેટ બગડવાની શક્યતા રહે છે.

Published by: gujarati.abplive.com

ખજૂરમાં કુદરતી સુગર હોય છે, જે શરીરમાં ધીમે ધીમે શોષાય છે અને લાંબા સમય સુધી ઉર્જા પૂરી પાડે છે

Published by: gujarati.abplive.com

ખજૂર ખાવાથી શરીરમાં લાલ રક્તકણોના સ્તરને સામાન્ય કરવામાં મદદ મળે છે

Published by: gujarati.abplive.com

તેમાં ભરપૂર માત્રામાં વિટામિન્સ અને મિનરલ્સ હોય છે, જે એનિમિયા જેવી સમસ્યાઓ સામે લડવામાં મદદરૂપ થાય છે.

Published by: gujarati.abplive.com

ખજૂરમાં આયર્ન અને કોપર જેવા તત્વો પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે

Published by: gujarati.abplive.com

દર 100 ગ્રામ ખજૂરમાં આશરે 5 ગ્રામ આયર્ન હોય છે, જે આપણા શરીરની દૈનિક જરૂરિયાત પૂરી કરવામાં ખૂબ જ અસરકારક છે.

Published by: gujarati.abplive.com

તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com