ગ્રીન ટી આ રીતે પીશો તો થશે નુકસાન

શું જમ્યા બાદ ગ્રીન ટી પીવાથી વજન ઘટે છે

ગ્રીન ટીમાં ઘણા એન્ટીઓક્સીડેન્ટ હોય છે,

જે અંદરથી તાજગીનો અનુભવ કરાવે છે,

ગ્રીન ટી સોજા અને ઇન્ફેકશનને દુર કરે છે

લોકો ગ્રીન ટી ખાલી પેટ પીવે છે

પરંતુ ગ્રીન ટી ખાલી પેટ ન પીવી જોઇએ

આવું કરવાથી ગ્રીન ટી એસિડિટી કરે છે

ગ્રીન ટી જમીને બે કલાક બાદ પીવી જોઇએ