ઠંડીમાં શરીરને અંદરથી ગરમ રાખવામાં મદદ કરે છે

Published by: gujarati.abplive.com

રાત્રે ગરમ દૂધ પીવાથી ઊંઘ સારી આવે છે

રોગપ્રતિકારક શક્તિ વધારે છે

શરદી અને ફ્લૂથી બચાવે છે

હાડકાં મજબૂત કરે છે

પાચન તંત્રને સુધારે છે

શરીરની થાક અને દુખાવામાં રાહત મળે છે

ચામડીને સ્વસ્થ રાખે છે, માનસિક તણાવ ઘટાડે છે

બાળકો અને વૃદ્ધો માટે લાભદાયી છે

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.