ઘણા લોકો રાત્રે સુતી સમયે દૂધનું સેવન કરે છે



દૂધ શરીરને અનેક રીતે ફાયદો પહોંચાડે છે



પરંતુ દૂધમાં જાયફળ ઉમેરીને પીવામાં આવે છે વધુ ફાયદો થાય છે



જાયફળ સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે



જાયફળ રોગપ્રતિકારક શક્તિ વધારે છે



એલર્જીને રોકવામાં પણ મદદ કરી શકે છે



ઈનફર્ટિલિટી સમસ્યાઓમાં સુધારો



વજન ઘટાડવામાં અસરકારક



અનિદ્રાની સમસ્યાથી છૂટકારો મળે છે



તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો