રાત્રે લવિંગનું સેવન કરવાથી પેટ સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે



લવિંગ ઘણા આયુર્વેદિક ગુણોથી ભરપૂર છે



લવિંગ ઘણા રોગોની સારવારમાં મદદ કરી શકે છે



રાત્રે લવિંગનું સેવન કરવાથી પેટ સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે



શ્વાસમાં દુર્ગંધ આવતી હોય તો લવિંગ ફાયદાકારક



2 લવિંગ ચાવવાથી કેવિટીમાંથી રાહત મળશે



ઉબકા આવતા હોય તો લવિંગ ફાયદાકારક



માથાના દુખાવાની સમસ્યાથી છુટકારો મેળવવા 2 લવિંગ ખાવાનું રાખો



પાચનમાં પણ લવિંગ ઉપયોગી થશે



લવિંગનું સેવન યોગ્ય માત્રામાં જ કરો