દરેક લોકોની સવાર ચા સાથે થાય છે

Published by: gujarati.abplive.com

ઘણા લોકો બપોરે અને સાંજે પણ ચા પીવે છે

Published by: gujarati.abplive.com

રાત્રે સૂતા પહેલા ચા પીવી સ્વાસ્થ માટે નુકસાનકારક

Published by: gujarati.abplive.com

રાત્રે ચા પીવી સ્વાસ્થ્ય માટે સારી આદત નથી

Published by: gujarati.abplive.com

રાત્રે ચાથી પેટની પણ સમસ્યાઓ થઈ શકે છે

Published by: gujarati.abplive.com

કારણ કે ચામાં કેફી હોય છે જે ઉંઘને પ્રભાવિત કરી શકે છે

Published by: gujarati.abplive.com

રાત્રે ચા પીવાથી છાતીમાં બળતરાની સમસ્યા થઇ શકે છે

Published by: gujarati.abplive.com

કેફીનની વધુ માત્રાથી કેટલાક લોકોનું બ્લડ પ્રેશર વધી શકે છે

Published by: gujarati.abplive.com

રાત્રે ચા પીવાથી હાર્ટ અટેકનો ખતરો રહે છે

Published by: gujarati.abplive.com

તમે હર્બલ ચા જેમ કે ગ્રીન ટી, તુલસીની ચા પી શકો છો

Published by: gujarati.abplive.com