શિયાળામાં વધુ ચા પીવાની આદત સ્વાસ્થ્ય માટે ગંભીર નુકસાન નોતરી શકે છે.

Published by: gujarati.abplive.com

દૂધવાળી ચા: તે શરીરમાં એસિડિટી વધારે છે અને પાચનક્રિયાને ધીમી પાડે છે.

Published by: gujarati.abplive.com

જમ્યા પછી: ભોજન બાદ તરત ચા પીવાથી પાચનતંત્રની કાર્યક્ષમતા ઘટી જાય છે.

Published by: gujarati.abplive.com

જમ્યા પહેલા: જમ્યા પહેલા ચા પીવાથી આંતરડામાં પોષક તત્વોનું શોષણ થતું નથી.

Published by: gujarati.abplive.com

હૃદય: દૂધવાળી ચા બ્લડ પ્રેશર અને હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ વધારે છે.

Published by: gujarati.abplive.com

વિકલ્પ: સામાન્ય ચા કરતા Green Tea પીવી એ વધુ સારો અને સુરક્ષિત વિકલ્પ છે.

Published by: gujarati.abplive.com

ફાયદા: ગ્રીન ટીમાં રહેલા એન્ટી-ઓક્સિડન્ટ્સ ત્વચા અને શરીરને ડિટોક્સ કરે છે.

Published by: gujarati.abplive.com

મેટબોલાઇટ્સ: ગ્રીન ટીમાં સક્રિય રાસાયણિક તત્વો (મેટબોલાઇટ્સ) ભરપૂર માત્રામાં હોય છે.

Published by: gujarati.abplive.com

મર્યાદા: સ્વસ્થ રહેવા માટે દિવસમાં મહત્તમ 2 કપ ચા પીવી જ હિતાવહ છે.

Published by: gujarati.abplive.com

એએમયુના સંશોધક મુજબ, ચા પીવાના સમય અને પ્રકારનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે.

Published by: gujarati.abplive.com