કેટલાક લોકો બ્રશ કરી ઝડપથી ચા પીતા હોય છે



પરંતુ શું આ આદત દાંત માટે નુકસાનકારક બની શકે



બ્રશ કરવાથી મોંઢાનું PH બેલેન્સમાં ફેરફાર થાય છે



ચા પીવાથી દાંત પર સીધી અસર થાય છે



ટૂથપેસ્ટમાં ફ્લોરાઈડ હોય છે જે દાંતને મજબૂત કરે છે



પરંતુ બ્રશના તાત્કાલિક ચા પીવાથી ફ્લોરાઈડની પરત હટી શકે છે



બ્રશ કર્યા બાદ દાંત થોડા સેન્સિટિવ હોય છે



બ્રશ બાદ તુરંત ચા પીવાથી દાંત પીળા પડી શકે છે



બ્રશ પછી સીધા જ ચા પીવી નુકસાન કરી શકે



તમે બ્રશના થોડા સમય બાદ ચા પી શકો છો