સવારમાં ખાલી પેટ પીવો આ ડ્રિન્ક જીરા પાણી પીવાના આ છે ફાયદા જીરા પાણીથી દૂર થાય છે આ સમસ્યા સવારે ખાવી પીવાથી મેટાબોલિઝમ તેજ બને છે ગેસ અને પેટ ફુલવાની સમસ્યાથી રાહત મળે છે ઓડકાર અને કબજિયાતની સમસ્યા દૂર થશે ફેટને ફટાફટ બર્ન કરવામાં મદદ મળે છે. એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે જીરા પાણી જે શરીરને ડિટોક્સ કરવામાં પણ સહાયક છે. બ્લડ સુગરને નિયંત્રિત રાખે છે