દારુ પીવાથી શરીરને ઘણા નુકસાન થાય છે



રોજ દારુના સેવનથી તેની લત લાગી જાય છે



દારુ પીનારા લોકોમાં હાર્ટ એટેકેનો ખતરો વધી જાય છે



દારુ ન પીનારાની તુલનામાં દારુ પીતા લોકોમાં હાર્ટનો ખતરો વધે છે



દારુ પીવાથી બીજી ઘણી બીમારીઓ પણ ઘર કરી જાય છે



દારુ પીવાથી સૌથી વધુ ખતરો લીવરને રહે છે



આ સિવાય દારુ પીનારા લોકોમાં સ્ટ્રોકનું જોખમ પણ વધારે છે



દારુ પીવાથી હાઈ બ્લડ પ્રેશરનો ખતરો રહે છે



દારુના સેવનથી બેડ કોલેસ્ટ્રોલ વધે છે



દારુનું સેવન તમને હાર્ટની બીમારી તરફ દોરી જાય છે