દરરોજ ચા પીવી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે

Published by: gujarati.abplive.com

ચામાં રહેલું કેફિન સ્ટ્રેસને વધાવે છે

વધારે ચા પીવાથી ઊંઘની સમસ્યા ઊભી થાય છે

ખાલી પેટે ચા પીવાથી એસિડિટી વધે છે

ચા પચન પ્રક્રિયાને પણ અસર કરે છે

ચા પીવાથી આયર્નનું શોષણ ઘટે છે

વધુ ચા પીવાથી માથાનો દુખાવો થાય છે

ચા પર આધારિત ટેવ લત બને છે

દિવસમાં મર્યાદિત માત્રામાં ચા પીવી સારી હોય છે

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે