તુલસી એક એવો છોડ છે જે મોટાભાગના ઘરોમાં જોવા મળે છે.



ધાર્મિક માન્યતાઓ ઉપરાંત તે એક ઔષધિય છોડ છે જેના ઘણા સ્વાસ્થ્ય લાભો છે.



તુલસી રોગપ્રતિકારક શક્તિ વધારવા, પાચન સુધારવા, તણાવ ઘટાડવામાં મદદ કરે છે.



દરરોજ તુલસીના પાનનું પાણી પીવાથી સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક છે.



દરરોજ તુલસીનું પાણી પીવાથી શરદી અને ઉધરસથી રાહત આપે છે



દરરોજ તુલસીનું પાણી પીવાથી શરદી, ખાંસી અને ગળાના સોજામાં રાહત મળે છે



સવારે ખાલી પેટે તુલસીનું પાણી પીવાથી શરીરમાંથી ઝેરી પદાર્થો દૂર કરવામાં મદદ મળે છે



તુલસીમાં ઓમેગા-3 ફેટી એસિડ અને અન્ય પોષક તત્વો સારી માત્રામાં હોય છે



જે હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. દરરોજ તેનું પાણી પીવાથી હાર્ટ એટેક જેવા ગંભીર રોગોનું જોખમ ઓછું થાય છે.



તુલસીનું પાણી પીવાથી પાચનતંત્ર મજબૂત બને છે.



Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો