ચા પીવાની સાચી રીત જાણવી પાચન અને દાંત માટે જરૂરી છે.

Published by: gujarati.abplive.com

ચા પીવાના 10 15 મિનિટ પહેલા પાણી પીવું ફાયદાકારક છે.

Published by: gujarati.abplive.com

પાણી પેટમાં સુરક્ષા કવચ બનાવી એસિડિટીને રોકે છે.

Published by: gujarati.abplive.com

ચા પીતા પહેલા પાણી પીવાથી દાંત પીળા થતા અટકે છે.

Published by: gujarati.abplive.com

ચા ડાય્યુરેટિક હોવાથી શરીરમાં પાણીનું સ્તર ઘટાડી શકે છે.

Published by: gujarati.abplive.com

પહેલા પાણી પીવાથી શરીર યોગ્ય રીતે હાઇડ્રેટ રહે છે.

Published by: gujarati.abplive.com

ચા પીધા પછી તરત પાણી પીવું સ્વાસ્થ્ય માટે જોખમી છે.

Published by: gujarati.abplive.com

ગરમ ચા બાદ ઠંડું પાણી દાંતમાં સેન્સિટિવિટી વધારે છે.

Published by: gujarati.abplive.com

આ આદતથી પાચન ધીમું પડે છે અને ગેસની સમસ્યા થાય છે.

Published by: gujarati.abplive.com

હંમેશા ચા પીતા પહેલા જ પાણી પીવાની આદત કેળવવી જોઈએ.

Published by: gujarati.abplive.com