છાતીમાં દુખાવો હાર્ટ બ્લોકેજનું મુખ્ય લક્ષણ છે.

Published by: gujarati.abplive.com

શ્વાસ લેવામાં તકલીફ અનુભવાય છે.

Published by: gujarati.abplive.com

હાથ, ગળા અથવા જડબામાં દુખાવો ફેલાઈ શકે છે.

Published by: gujarati.abplive.com

અચાનક થાક અથવા નબળાઈ લાગે છે.

Published by: gujarati.abplive.com

ચક્કર આવવું અથવા બેભાન થવું.

Published by: gujarati.abplive.com

ધબકાર અનિયમિત બની શકે છે.

Published by: gujarati.abplive.com

વોમિટ અથવા વોમિટિંગ ફિલીંગ થાય છે

Published by: gujarati.abplive.com

ચાલતાં કે કામ કરતાં શ્વાસ ફૂલવો.

Published by: gujarati.abplive.com

ક્યારેક શાંત સ્થિતિમાં પણ અસ્વસ્થતા અનુભવાય છે

Published by: gujarati.abplive.com