આપણને વધુ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે



પાણી પીવાના ઘણા ફાયદા છે



પરંતુ વધુ પડતું પાણી પીવું પણ નુકસાનકારક હોઈ શકે છે



દિવસમાં 8થી 10 ગ્લાસ પાણી પીવું જોઈએ



જોકે પાણીની માત્રા તમારા કાર્ય અને વજન પર પણ આધાર કાર્યા છે



જરુર કરતા વધુ પાણી પીવાથી ઉલ્ટી અને ઈલ્યૂઝન થઈ શકે છે



વધુ પાણી પીવાથી લોહીમાં પાણીનું લેવલ વધી શકે છે



જેનાથી હાર્ટ-એટેકની શક્યતા અનેક ગણી વધી શકે છે



વધુ પડતું પાણી પીવાથી કિડની પર દબાણ વધી શકે છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે