ચા પીધા વિના ઘણા લોકોની સવાર થતી નથી



દૂધવાળી ચા સાથે બ્રેકફાસ્ટ કરવો સામાન્ય બાબત થઈ ગઈ છે



પરંતુ ઘણા નિષ્ણાતોનું કહેવું છે કે દૂધવાળી ચા પીવાથી નુકસાન થાય છે



આનું કારણ છે દૂધ અને ચા પત્તીનું કેમિકલ રિએક્શન



દૂધમાં કેસીન હોય છે અને ચા માં ફ્લેવોનોઈડ



આ બન્ને તત્વો મળે છે ત્યારે કેમિકલ રિએક્શન આવે છે



જેનાથી ચા પીવાથી નુકસાન થાય છે



જોકે, દૂધ નાખવાથી ફ્લેવોનોઈડ ઓછું થાય છે



પરંતુ ચા ઝેરી નથી થતી



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે