ચોમાસામાં રોગપ્રતિકારક શક્તિ નબળી નથી પડતી



શરીરમાં કેટલાક વિટામિનની ઉણપથી રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે



વિટામિન C ઈમ્યુનિટી બુસ્ટર તરીકે જાણીતું છે



વિટામિન C ની ઉણપથી શરદી ઉધરસની સમસ્યા થઈ શકે છે



ખાટા ફળો ખાઈ તમે આ વિટામિનની ઉણપ દૂર કરી શકો



સ્ટ્રોંગ ઈમ્યુનિટી માટે વિટામિન D પણ જરુરી છે



તે ઈમ્યૂન સેલ્સને એક્ટિવ કરે છે



વિટામિન ડીની ઉણપથી થાક લાગવો અને વાયરલ ઝડપથી વધે છે



વિટામિન A પણ સ્વાસ્થ્ય માટે જરુરી છે



તે શરીરમાં એન્ટીબોડી બનાવવામાં મદદ કરે છે