લીવરની કાળજી રાખવી ખૂબ જરુરી છે

લીવર ખરાબ થાય ત્યારે કેટલાક સંકેત મળે છે

લીવરનું કામ લોહીને સાફ કરવાનું છે

વારં વાર ઉલ્ટી થાય તો આ લીવર ખરાબ થવાનો સંકેત

ઊંઘ ન આવે અને શરીરમાં થાક અનુભવો તો લીવર ખરાબના સંકેત છે

પેટના ઉપર જમણી બાજુમાં સતત દુખાવો લીવરની મુશ્કેલીનું કારણ બની શકે

કોઈ પણ જગ્યાએ ફોલ્લીઓ વગર વારંવાર ખંજવાળ આવતી હોય

કોઈ પણ જગ્યાએ ફોલ્લીઓ વગર વારંવાર ખંજવાળ આવતી હોય

લીવરમાં મુશ્કેલી હોય તો ઘણા સંકેત શરીરમાં જોવા મળે છે

ત્વચા અને આંખોમાં પીળાશ લીવર ખરાબ થવાના સંકેત